Menu

બધી જ દવા “દવા” નથી હોતી..(આયુર્વેદ દવા ના નામે ધીંગાણું)

ભુજ માં જ રહેતા જતીન ભાઈ થોડા દિવસ પહેલા મારા ક્લિનિક પર આવ્યા અને જાણે પોતાને મળી ગયેલી કોઈ જાદુઇ ચીજ બતાવી રહ્યા હોય તે રીતે ખુશી થી તેમના પોટલાં માથી એક પ્લાસ્ટિક ની કોથળી માં રાખેલી અમુક ગોળીઓ બતાવવા લાગ્યા. મારી સામે જોઈ એક સ્મિત વેરયું અને જાણે મને કોઈ મંત્ર શીખવાડતા હોય એમ […]

પ્રિય વિદ્યાર્થી મિત્રો!! બોર્ડ ની પરીક્ષા નજીક છે.. તમારું સ્વાસ્થ્ય સંભાળજો!!

વ્હાલા વિદ્યાર્થી મિત્રો !! મને ખ્યાલ છે કે બોર્ડ ની પરીક્ષાઓ દેખા દઈ રહી છે અને આપ સૌ અભ્યાસક્રમો નું “રિવીઝન” કરવામાં વ્યસ્ત હશો. તમારી પાસે કલાકો તો શું પણ મીનીટો નો સમય પણ નહિ હોય. એમાં પણ ફક્ત છેલ્લા દિવસો માં જ યુદ્ધ ની તૈયારીઓ કરવાવાળા મિત્રો માટે તો સેકન્ડો માં હિસાબ થતો હશે,પણ […]

પરિવાર અને બાળ સ્વાસ્થ્ય

કઈક લખવા માટે વિષય વિચારતો હતો ત્યાં જ એક કિસ્સો યાદ આવી ગયો. થોડા સમય પહેલા બાળકો ના સમર કેમ્પ માં વ્યાખ્યાન આપવા જવાનું થયું. બધા બાળકો ને એ દિવસ ની પ્રવૃત્તિ ના ભાગ રૂપે કઈક ને કઈક વાનગી ઘેર થી લઈ આવાનું કહેવામા આવ્યું હતું અને મારો વ્યાખ્યાન નો વિષય પણ “આપણાં સ્વાસ્થય માટે […]